"If it is transcribed to live, then no circumstances can kill me. But the question is how do I choose to live...Studying engineering, I embarked on a trip with friends only to encounter a life-altering accident, resulting in a month and a half spent in a coma. During this time, I was privy to the poignant conversations between my family and the medical team, igniting a fervent desire to embrace life once more."
"As I slowly emerged from a coma, I was met with a jarring revelation - no one knew I could hear. To my dismay, the doctor suggested taking me home, claiming there was nothing more that could be done. How could I convey my desperate desire to get up and move?"
"Eventually, I started working on myself, and slowly my body started to cooperate. I became vigilant, and my family thrived. However, I was unable to walk. I worked on that too. Look, today I am standing in front of you."
Gajendrabhai, who aspired to join KRSF as a teacher, told us his story during his interview. We select teachers to teach students well. During an interview, along with the education of a person, we try to understand his/her life struggles and then choose as a teacher.
Here, Gajendrabhai was a live example of the proverb, "God helps those who are courageous." (God helps those who help themselves). He was good at teaching, and he passed our exam. He was selected for our team because we were sure that stories of his life struggles would inspire children, too.
Now he teaches children at Kadiyaadara Primary School in Sabarkantha. Gajendrabhai miraculously nurtures the children of his classroom who are frustrated by minor things. He says, ''I have defeated the death with my courage. Nothing is impossible in the world.. Just tell the children what you have experienced and let the children grasp the motivation behind it.''
Gajendrabhai was looking for the meaning of his life in philanthropic work and we became instrumental in it...
We are proud to have a teacher like Gajendrabhai...
'જીવવાનું લખ્યું હશે તો કોઈ પણ સંજોગો મને મારી નહીં શકે પણ સવાલ કેવું જીવવું તે હતો.. હું એન્જીનીયરીંગ ભણતો હતો. ભાઈબંધો સાથે પ્રવાસે ગયો ને ભયંકર અકસ્માત નડ્યો. હું કોમામાં જતો રહ્યો. દોઢ મહિનો હોસ્પીટલમાં. કશી ભાન-સાન નહીં. પણ ધીમે ધીમે કોમામાં હતો તે દરમ્યાન મને મારા પરિવારજનોની ડોક્ટરની વાતો સંભળાવવા માંડી. હું કોમામાંથી બહાર આવી રહ્યો હતો. પણ કોઈને હું સાંભળી શકુ છુ એ વાતનો ખ્યાલ નહોતો. આવામાં ડોક્ટરે ઘરે લઈ જઈને સેવા કરો. હવે કશું નહીં થાય એવું કહ્યું.. આ સાંભળીને મને ધ્રાસ્કો પડ્યો. પણ હું કેવી રીતે સમજાવું કે મારે ઉઠવું છે...
આખરે મે મારા પર કામ કરવાનું શરૃ કર્યું ને ધીમે ધીમે મારુ શરીર પણ મને મદદ કરવા લાગ્યું. હું સંપૂર્ણ જાગૃત થયો. પરિવાર હરખાયો. પણ ચાલી નહોતો શકતો. એના પર પણ કામ કર્યું. ને જુઓ આજે હું તમારી સામે છું.'
KRSF માં શિક્ષક તરીકે જોડાવવાની ઈચ્છા રાખનાર ગજેન્દ્રભાઈએ તેમના ઈન્ટરવ્યુ વખતે અમને આ વાત કરી. વિદ્યાર્થીઓને સારુ ભણાવી શકે તે માટે અમે શિક્ષકોની પસંદગી કરીએ તેમાં વ્યક્તિના ભણતરની સાથે સાથે તેમના જીવનનો સંઘર્ષ પણ સમજીએ અને પછી શિક્ષક તરીકે પસંદગી કરીએ.
અહીંયા ગજેન્દ્રભાઈ હિંમતે મર્દા તો મદદે ખુદા કહેવત ને ચરિતાર્થ કરતા હતા. એ ભણવવામાં સરસ હતા અમારી પરીક્ષા એમણે પાસ કરી પણ એમના જીવન સંઘર્ષની વાતો પણ બાળકોને પ્રેરણા આપશે એમ માની એમની પસંદગી અમારી ટીમમાં કરી.
અત્યારે એ સાબરકાંઠાની કડિયાદરા પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવે.. નાની નાની વાતે નિરાશ થતા પોતાના વર્ગખંડના બાળકોને ગજેન્દ્રભાઈ અદભૂત રીતે મોટીવેટ કરે.. એ કહે, 'હું મૃત્યુના દરવાજેથી મારી હિંમતથી પાછો આવ્યો છું. દુનિયામાં કશું અશક્ય નથી.. બસ જે અનુભવ્યું એ બાળકોને કહુ ને બાળકોમાં એનાથી ઉત્સાહ ભરાય..'
ગજેન્દ્રભાઈને લોકપયોગી કામમાં પોતાના જીવનની સાર્થકતા શોધતા હતા ને અમે એમાં નિમિત્ત બન્યા...
અમારી પાસે ગજેન્દ્રભાઈ જેવા શિક્ષક હોવાનું ગૌરવ...

No comments:
Post a Comment