“How do you celebrate Diwali, Kaka (uncle)?” we once asked Dharamshi Kaka, our dear elder.
He smiled faintly and replied,
“We don’t have such luxuries, beta. We do love sweets, but we can’t afford them. So, we make jaggery water and dip our fried suvalis (pooriyan) in it — that’s our Diwali sweet.”
His words sank deep into our hearts. For a moment, we had no words — only moist eyes and an overwhelming silence that spoke of quiet endurance.
Every month, 600 such mothers and elders receive ration supplies through our initiative. But when Diwali, the festival of light, approaches, we ensure that their homes too are touched by a gentle glow — a glow of joy, dignity, and belonging.
Each year, we send them sweets, jaggery, ghee, semolina (sooji), coarse wheat flour, gram flour, and a little extra oil — so that they can prepare their favorite festive delicacies at home, just like any other family celebrating Diwali.
This year, many compassionate well-wishers came forward to join hands in this endeavor. Their generosity transformed what might have been another dark, silent Diwali into a celebration filled with sweetness and smiles.
As you light lamps in your own homes this Diwali, know that your kindness has lit lamps in 600 others — in the humble homes of these mothers, who now celebrate with gratitude and joy.
To all our well-wishers who continue to support this noble initiative — and many others — through VSSM, we extend our heartfelt thanks.
May the Divine bless you with abundant happiness, and may your heart always find joy in spreading light where darkness once lived.
600 નિરાધાર માવતરો સાથે દિવાળી,
દિવાળી કેવી રીતે ઊજવો કાકા? ને ધરમશીકાકાએ કહ્યું, અમારી પાસે ક્યાં એવી સગવડ, મીઠાઈ ગમે ખરી પણ ખરીદવા પૈસા નહીં. એટલે અમે તો ગોળનું પાણી બનાવી એમાં સુવાળીઓ (પુરી) બનાવી હોય એને બોળી દઈએ. એ અમારી મીઠાઈ...
સાંભળીને આંખો ભીની થઈ ગઈ…
ધરમશીકાકા જેવા ૬૦૦ માવતરોને અમે દર મહિને રાશન આપીએ. તેમની દિવાળી સુધરે એ પણ જોવાનું. એટલે દર વર્ષે દિવાળી નિમિત્તે તમામ માવતરોને મીઠાઈ, ગોળ, ઘી, સોજી, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટો અને દર મહિને આપીએ એના કરતા તેલ વધારે
આપીએ જેથી એ એમને ગમતી મીઠાઈ બનાવી शडे...
આ વર્ષે મીઠાઈ આપવાના કાર્યમાં અનેક સ્વજનોએ મદદ કરી એ સૌના આભારી છીએ.
તમે તમારી દિવાળીની સાથે સાથે આ માવતરોની દિવાળી પણ ઝગમતી કરી એનો रायो....
૬૦૦ માવતરો અને VSSM થકી થતા અનેક સેવા કાર્યોમાં નિમિત્ત બનનારા આપ સૌ સ્વજનો પ્રત્યે કૃતજ્ઞતા...
ઈશ્વર તમને ખુબ સુખ આપે ને એ સુખ તમે હરખભેર અન્યોને વહેંચી શકો એવી સમજણ પણ આપે તેવી પ્રાર્થના...