There was a time when Shivani rarely came to school.
Even when she did, her mind seemed elsewhere — distant, disinterested, detached
from learning.
In many classrooms, when a child loses interest, teachers
try for a while, but when progress seems impossible, hope quietly fades. Yet in
Shivani’s case, something different happened — because her teacher, Harshidaben,
carried within her the spirit of Dr. K. R. Shroff Foundation’s guiding
principle: “Child First.”
At Jalampur Primary School in the Aravalli
district, there was a shortage of teachers. Harshidaben had been
placed there by KRSF to fill that gap. It was there she noticed Shivani’s
repeated absences and her growing indifference to studies. Rather than
accepting it as fate, she decided to find out why.
A home visit revealed the truth. Shivani’s parents, both
daily-wage laborers, struggled to make ends meet. Their days revolved around
uncertain work, and in the struggle for survival, their daughter’s education
had taken a backseat.
But Harshidaben saw in Shivani not just a struggling
student — she saw potential waiting to be rekindled. She began visiting the
family regularly, encouraging both parents and child to see education as a
bridge to a better life.
Around that time, she learned about KRSF’s Scholarship
Program, which offers monthly support in the form of essential food
supplies to students from economically weaker families who pass the
Foundation’s qualifying exam. She saw this as both an opportunity and a
motivation for Shivani — and began personally helping her prepare for the test.
Something shifted. For the first time, Shivani felt seen,
understood, and supported. Her teacher’s faith became her own. She started
studying with sincerity and soon passed the scholarship exam, earning the
monthly assistance for her family.
When Harshidaben explained that continuing the
scholarship would require Shivani to pass quarterly exams, her parents began
taking an active interest as well. The financial relief, though modest, brought
hope and dignity into their home — and with it, a renewed commitment to their
daughter’s education.
The results soon spoke for themselves. Shivani, once
irregular and disengaged, transformed into one of the top-performing
students in her class. Her eyes now gleam with ambition — she dreams of
studying further, of building a future her parents could once only imagine.
When Respected Shri Pratulbhai Shroff visited
Jalampur, he made it a point to meet Shivani’s family. Her mother, overwhelmed
with gratitude, expressed how the scholarship had not only eased their
hardships but also restored faith, discipline, and dreams in their home.
Today, Shivani’s story stands as a radiant example of what
the KRSF Scholarship Program truly represents — not charity, but transformation;
not mere financial aid, but a spark that reignites hope in both children
and their families.
Through teachers like Harshidaben, and through the
Foundation’s vision of “Child First,” we are reminded that education is
not just about learning lessons — it’s about changing lives.
સ્કોલરશીપ મેળવી રહેલી શિવાનીની વાત
શિવાની નિશાળમાં અનિયમિત ભણવામાં પણ ઝાઝી રૂચિ નહીં. સામાન્ય રીતે આખા વર્ગમાંથી એક બાળકને ભણવામાં રૂચિ ન હોવાનું જોઈને મોટાભાગે શિક્ષકો થોડો પ્રયત્ન કરે પણ એ પ્રયત્નમાં સફળતા ન મળે તો મૂકી દે.…
શિવાનીના કિસ્સામાં પણ શિક્ષિકા હર્ષિદાબહેન એને મૂકી દેવાનું કરી શક્યા હોત. પણ, KRSFના સિદ્ધાંતોએ એમને એમ કરતા રોક્યા. અરવલ્લી જિલ્લાના જાલમપુર નિશાળમાં શિક્ષકોની ઘટ. એ ઘટ પૂર્તી માટે હર્ષિદાબેનને ત્યાં મૂક્યા. શિવાનીની ગેરહાજરી શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા જોઈને એ શિવાનીના ઘરે ગયા.
ઘરની આર્થિક સ્થિતિ એક સાંધતા તેર તૂટે એવી. મા-બાપ કાળી મજૂરી કરે. શિવાની પ્રત્યે એમનું ખાસ ધ્યાન પણ નહીં.
હર્ષિદાબહેને સંસ્થાનું સૂત્ર “બાળક પ્રથમ” એને બરાબર પોતાની કાર્યશૈલીમાં ઉતારેલું. એમણે શિવાનીને નિયમિત શાળામાં લાવવાનો પ્રયત્ન અને એ પછી ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે નબળા બાળકોને દર મહિને સ્કોરશીપ આપવામાં આવે, તે સ્કોલરશીપ શિવાનીને મળે તે માટે પરિક્ષાની તૈયારી કરાવવાનું શરૂ કર્યું.
શિવાનીને પણ શિક્ષિકા એનામાં રસ લે એટલે મજા પડી. એ પરિક્ષામાં પાસ થઈ અને સંસ્થા દ્વારા એને માસિક સ્કોલરશીપ મળવાની શરૂ થઈ. હવે હર્ષિદાબહેને શિવાનીના માતા પિતાને આ સ્કોલરશીપ કાયમ જોઈતી હોય તો શિવાનીએ દર ત્રણ મહિને સંસ્થા દ્વારા લેવાતી પરિક્ષા પાસ કરવી પડશે અને એ માટે એમને મહેતન કરાવવી પડશે તેમ કહ્યું.
સ્કોલરશીપ રૂપે ઘરમાં ટેકો થઈ રહ્યો હતો. એટલે મા-બાપે પણ શિવાની પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. જ્યારે હર્ષિદાબહેન તો સાથે હતા જ. સહિયારા પ્રયાસથી શિવાની હવે
એના વર્ગમાં અવલ્લ નંબરે પાસ થાય છે, એને ભણીને ખૂબ આગળ વધવું છે. વળી આ સ્વપ્ન શિવાનીના મા-બાપ પણ સેવવા માંડ્યા.
સ્કોલરશીપ આપવા પાછળનો અમારો આશય પણ શિક્ષણ પ્રત્યે ઉદાસીન થયેલા હોંશિયાર બાળકોને પાછા મન લગાવીને ભણતા કરવાનો...
આદરણીય પ્રતુલભાઈ જાલમપુર ગયા ત્યારે શિવાનીના ઘરે ગયા. શિવાનીના મમ્મીએ પ્રતુલભાઈનો આભાર તેમણે સ્કોલરશીપ થકી કરેલા ટેકા માટે માન્યો
No comments:
Post a Comment