“I want to become a collector,” said little Ananya, her eyes gleaming with innocent confidence.
She may not yet understand what a collector truly does, but the dream has already been lovingly planted in her heart — by her father.
When asked why he wanted his daughter to become a collector, Harshadbhai, one of our loan beneficiaries, smiled gently and said,
“I want to be an ideal father for my daughter. When she grows up, I want her to proudly say that her father worked hard for her future.”
Though Harshadbhai had limited formal education, his sincerity and hard work never wavered. Employed in a private company, he provided for his family as best as he could, yet his modest income often fell short of their needs.
Determined to improve his family’s situation, he decided to start a small provision shop in front of his home — one that his wife, Ramilaben, could manage. However, financial constraints made it difficult to begin.
Residing in Dabhan village of Kheda district, Harshadbhai came in contact with VSSM (Vicharata Samuday Samarthan Manch) — an organization supported by the Dr. K. R. Shroff Foundation (KRSF) to help families become self-reliant.
Through VSSM, KRSF extended a loan of ₹50,000, enabling Harshadbhai to stock and establish the shop. Today, Ramilaben manages it with remarkable efficiency, and the family’s income has grown steadily.
As she shares with a bright smile,
“When both husband and wife earn, it truly makes a difference.”
This hardworking couple now stands as a shining example of determination, partnership, and shared dreams — together building a brighter, more secure future for their beloved daughter.
The Dr. K. R. Shroff Foundation wishes Harshadbhai and Ramilaben continued success and happiness — and hopes that one day, Ananya’s dream of becoming a collector will indeed turn into a proud reality.
દીકરી માટે આદર્શ પિતા બનવાની ખેવાના રાખનાર હર્ષદભાઈએ KRSFની મદદથી દુકાન શરૂ કરી
“મારે કલેક્ટર થવું છે.”
નાનકડી અનન્યાએ આ કહ્યું…. કલેક્ટર એટલે કોણ એવી એને ઝાઝી ખબર ન પડે પણ એના પપ્પાએ એનામાં આ સ્વપ્ન રોપ્યું.
કલેક્ટર કેમ બનાવવી છે? એના જવાબમાં અનન્યાના પપ્પા એટલે કે અમારા લોનધારક હર્ષદભાઈએ કહ્યું, “મારે મારી દીકરી માટે આદર્શ પિતા બનવું છે. મોટી થઈને એ ગર્વ સાથે કહી શકે કે મારા પિતાએ મારા માટે ખૂબ મહેનત કરી..”
હર્ષદભાઈ ભણ્યા ઓછું. ખાનગી કંપનીમાં નોકરી કરે. પણ, નોકરીની આવકમાં પૂરું ન થાય. એમણે ઘર આગળ નાનકડી દુકાન નાખવાનું નક્કી કર્યું. દુકાન સંભાળવાનું એમના પત્ની રમીલાબેન કરી લેશે એવો વિશ્વાસ. પણ દુકાનમાં સામાન લાવવા પૈસા નહીં.
ખેડાના ડભાણમાં એ રહે. અમે વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM)ને લોકોને સ્વાવલંબી બનાવવા મદદ કરીએ. VSSM થકી KRSFમાંથી હર્ષદભાઈને અમે લોન પેટે ₹૫૦,૦૦૦ આપ્યા. જેમાંથી એમણે સરસ દુકાન કરી...
રમીલાબેન દુકાન સંભાળે. આવક પણ સારી થઈ રહી છે… રમીલાબેન કહે, “બે જણા કમાય તો ફરક તો પડે જ…”
હર્ષદભાઈ અને રમીલાબેન સુખી થાય એવી શુભભાવના…
No comments:
Post a Comment