Thursday, 30 October 2025

From a Village Playground to the National Stage — The Inspiring Journey of Moti Dodisara’s Girls





True dedication is reflected not merely in fulfilling one’s duties, but in going beyond them. In a world where complaints about incomplete work are common, witnessing someone rise above their responsibility brings rare joy and satisfaction.

At the Dr. K. R. Shroff Foundation (KRSF), such stories of commitment shine brightly — and one such story is that of Anilbhai, a teacher appointed to Moti Dodisara village in the Aravalli district. Facing a shortage of teachers, he was assigned there to strengthen the academic foundation of children who struggled with reading, writing, and mathematics. But his vision went far beyond textbooks.

Alongside academics, Anilbhai began conducting Sanskar Sinchan (Value Cultivation) sessions to nurture moral values, discipline, and confidence among students. Yet, what truly set him apart was a dream he envisioned a year ago — to form a girls’ kabaddi team and help them reach the state level.

With tireless determination, he began training the girls — not just during school hours, but even on Sundays. His dedication soon began to bear fruit. The girls’ team triumphed at taluka and district-level tournaments, and eventually clinched a bronze medal at the state-level Khel Mahakumbh 2023–24.

The journey did not end there. Two of his students, Bhavika and Pragati, have now been selected to play at the national level — a remarkable achievement for young girls from a small village school.

At KRSF, we deeply value those who go beyond the call of duty. In keeping with our culture of encouragement, Anilbhai’s extraordinary efforts were formally recognized and honored.

Our founder, Respected Shri Pratulbhai Shroff, personally visits schools to meet teachers and appreciate their work. Upon learning about Anilbhai’s achievements, he visited Moti Dodisara to felicitate him.

“If every individual strives to give their best in their work,”
remarked Pratulbhai,
“the entire system of the nation can transform. We motivate our team in this very spirit — and that’s why such results follow.”

Indeed, the satisfaction of seeing one’s efforts blossom into meaningful change is unparalleled. May every individual perform their duty with the same sincerity, passion, and purpose as Anilbhai — for it is through such devotion that the seeds of a stronger nation are sown.

ગામડાની દીકરીઓ નેશનલમાં....

આપણને સોંપેલું કામ ખંતથી કરવું એ કાર્ય પ્રત્યે આપણી નિષ્ઠા. પણ આ જ કાલ સોંપાયેલું કામ બરાબર ન કરતા હોવાની ફરિયાદો પણ ખાસ્સી સંભળાય. ત્યારે પોતાની ફરજથી ઉપર ઉઠીને કોઈ વ્યક્તિને કામ કરતા જોઈએ ત્યારે રાજી થવાય.

KRSFની ટીમમાં અરવલ્લીના મોટી ડોડીસરા ગામમાં શિક્ષક તરીકે અનિલભાઈ કામ કરે. શાળામાં શિક્ષકની ઘટ એટલે અમે અનીલભાઈને ત્યાં મુક્યા. એમણે શાળામાં ભણતા વાંચન, લેખન અને ગણનમાં નબળા વિદ્યાર્થીઓને પાવરધા કર્યા સાથે સાથે બાળકોનું ઘડતર બરાબર થાય એ માટે અમારા સંસ્કાર સિંચનના અલાયદા વર્ગો લેવાનું પણ એમણે કર્યું.

લગભગ એકાદ વર્ષ પહેલા એમને દીકરીઓની કબડ્ડી ટીમ બનાવવાનો વિચાર

આવ્યો. દિકરીઓને રાજ્ય કક્ષાએ કબડ્ડીની સ્પર્ધામાં પહોંચાડવાની નેમ લીધા પછી એમણે સમય ન જોયો. એમનો રવિવારે પણ નિશાળના મેદાનમાં જ હોય.

કહેવાય છે કે સખત પરિશ્રમ કરીએ તો પરિણામ પણ મળે. શાળાની દીકરીઓએ તાલુકા અને જિલ્લામાં કબડ્ડી સ્પર્ધામાં મેદાન માર્યું. રાજ્ય કક્ષાના ‘ખેલ મહાકુંભ ૨૦૨૩-૨૪' માં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. શાળાની બે દિકરીઓ ભાવિકા અને પ્રગતિ હવે નેશનલ રમવા માટે જશે. 

KRSF કાર્ય-ફરજથી ઉપર ઉઠીને કામ કરનાર કાર્યકરનું સન્માન કરે. પ્રોત્સાહન આપવાની આ અમારી પદ્ધતિ. અનિલભાઈનું પણ આ કાર્ય માટે સન્માન થયું.

અમારી સંસ્થાના સ્થાપક પ્રતુલભાઈ વખતો વખત વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા અમારા શિક્ષકોને મળે, એમના કાર્યને બિરદાવે. અનિલભાઈની મહેનત વિશે સાંભળી એ ખાસ મોટા ડોડીસરા પધાર્યા ને અનીલભાઈને બિરદાવ્યા

પ્રતુલભાઈ કહે, ‘દરેક વ્યક્તિ પોતાના કામમાં પોતાનું ઉત્તમ આપવા કોશિશ કરે તો દેશની સકલ બદલાઈ જાય. અમે એ રીતે અમારી ટીમને પ્રોત્સાહિત કરીએ છીએ એટલે આવા પરિણામો મળે.' પોતાની સંપત્તિનો સદઉપયોગ થતો જોઈ એ રાજી....

અનીલભાઈની જેમ દરેક વ્યક્તિ કાર્ય કરતો થાય તેવી શુભભાવના...

No comments:

Post a Comment