Nestled in Vijapur taluka of Mehsana district, Jepur village once grappled with a severe groundwater crisis. Though the village had a pond, it had become too shallow over the years to hold sufficient rainwater. Each summer, the villagers watched helplessly as their wells ran dry and their farmlands thirsted for water.
Determined to bring change, the village joined hands under the Government’s Sujalam Sufalam Campaign. The task of desilting and deepening the pond was entrusted to VSSM (Vicharata Samuday Samarthan Manch).
Under the scheme, the government agreed to bear 60% of the excavation cost, while the remaining 40% was to be contributed by a partner organization. Recognizing the long-term importance of this initiative, the Dr. K. R. Shroff Foundation (KRSF) partnered with VSSM and came forward to fund the remaining share.
The villagers too played their part — contributing physical labour and removing the excavated soil, reaffirming the spirit of community participation.
Through the combined efforts of the government, KRSF, VSSM, and the people of Jepur, the pond was successfully deepened. And when the monsoon arrived, the once-dry pond brimmed with life-giving water once again.
Today, the groundwater level has improved, and farmers no longer need to drill new borewells. The revived pond stands as a testament to what collective determination can achieve.
In villages where groundwater has reached critical levels, deepening existing ponds and constructing new ones is not just a solution — it’s an act of safeguarding the future.
There is a profound sense of fulfillment in knowing that, together, we can replenish Mother Earth — restoring her strength, drop by drop, and ensuring that every village thrives once more.
જે ગામોમાં જળ વ્યવસ્થાપન કર્યું તેની વાતો
જેપુર ગામનું તળાવ ખોદવામાં નિમિત્ત બન્યા, આ તળાવ સરસ ભરાયું
મહેસાણા જિલ્લાના વિજાપુરનું જેપુર ગામ. પાણીના તળ આ ગામમાં પણ ઊંડા. ગામમાં તળાવ ખરું પણ છીછરું. આ તળાવ ગાળવાનું કામ સરકાર દ્વારા સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત VSSM ને સોંપવામાં આવ્યું. સરકાર ખોદકામ માટે ૬૦ ટકા રકમ આપે બાકીની સંસ્થાએ ભરવાની. VSSM સાથે મળી KRSF જળસંચયના કાર્યો કરે. અમે ૪૦ ટકા રકમની મદદ કરવાનું સ્વીકાર્યું. ગામે પણ માટી ઉપાડવાનું સ્વીકાર્યું. આમ સરકાર, ગામ અને સંસ્થાના સહિયારા
પ્રયાસથી ગામનું તળાવ ઊંડુ થયું ને આ ચોમાસે આ તળાવ પાણીથી સરસ ભરાયું.
જમીનમાં પાણી ઉતર્યું, તળ રિચાર્જ થયા એટલે ખેડૂતોને બોરવેલમાં નવી કોલમ ઉતારવી ન પડી. પાણીની જ્યાં જોખમી સ્થિતિએ પહોંચ્યા તે દરેક ગામના તમામ તળાવ એકદમ સરસ રીતે ઊંડા કરવાનું તેમજ જરૂર પડે નવા તળાવો નીમ કરવાનું થાય એ અગત્યનું. ભાવી પેઢી માટે પાણી બતાવવું પડશે.
અમે ધરતી માને તૃપ્ત કરવાના કાર્યમાં નિમિત્ત બની શક્યા એનો રાજીપો...
No comments:
Post a Comment