In the small village of Budheli in Aravalli district, a young boy named Sanskar lived just a few steps away from his school — yet he dreaded going there.
His mother, originally from Maharashtra, wanted nothing more than to see her son study well and build a better life. But Sanskar had no interest in school. He neither read nor wrote properly, and seemed completely disconnected from the classroom. Even though the school was within shouting distance, his heart was miles away from learning.
He often came to school unbathed, wearing untidy clothes, avoiding lessons and classmates alike. It was as though he carried an invisible wall between himself and the world of education.
At that time, the school was facing a shortage of teachers. To bridge the gap, Dr. K. R. Shroff Foundation (KRSF) deputed Snehal ben, a compassionate and dedicated teacher, to the school.
Soon, her attention turned to the quiet, withdrawn boy named Sanskar. Wanting to understand the reason behind his irregular attendance, she decided to visit his home.
There, she discovered the root of his struggle. Sanskar’s mother, being Maharashtrian, had remarried and moved to Gujarat. The family spoke Marathi at home — a language Sanskar understood — but he couldn’t comprehend Gujarati, the medium of instruction at school. Despite his parents’ best efforts, the language barrier had turned education into a source of frustration and fear for him.
Snehalbben, embodying KRSF’s guiding value of “Child First,” took it upon herself to change that. With extraordinary patience and empathy, she began teaching Sanskar Gujarati — slowly, lovingly, and with creative methods that made learning enjoyable.
Gradually, the transformation began. Sanskar started coming to school regularly — clean, well-dressed, and eager to learn. His once-blank eyes now shone with curiosity and confidence.
The school staff couldn’t help but admire Snehalbben’s efforts. They said,
“It was really difficult to make Sanskar a regular student, but she achieved it through sheer determination.”
When Respected Shri Pratulbhai Shroff learned of Snehalbben’s remarkable work, he personally visited Budheli Primary School to meet her and express his appreciation. The teachers at Budheli also conveyed heartfelt gratitude to KRSF for appointing such a devoted educator.
Stories like these are the heartbeat of our mission. At KRSF, we believe that no child should ever be left behind — every child must feel seen, supported, and inspired to learn.
We take immense pride and joy in the unwavering dedication of teachers like Snehalbben, who transform hesitation into hope and help every child discover the joy of learning.
સંસ્કારની માં મૂળ મહારાષ્ટ્રની એને એનો દિકરો ભણે એની હોંશ પણ સંસ્કારને નિશાળમાં આવવું જરાય ન ગમે.
સંસ્કારને વાંચતા, લખતા પણ ન આવડે. નિશાળમાં આવવા માટેના એની પાસે જાણે કારણો જ નહીં. અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ એને ખાસ ગોઠે નહીં.
અરવલ્લીનું બુઢેલી ગામ ને ત્યાંની પ્રાથમિકશાળામાં સંસ્કાર ભણે. આમ એનું ઘર શાળાથી સાવ નજીક પણ શાળા પ્રત્યે એને ભારે અણગમો. એ નાહ્યા વગર જ નિશાળ આવે. કપડા પણ ઘણી વખત ગંદા પહેરે..
આ શાળામાં શિક્ષકની ઘટ. KRSF એ સ્નેહલબેનને ત્યાં બાળકોને ભણાવવા મૂક્યા. એમનું ધ્યાન સંસ્કાર પર ગયું. અનિયમિતતાનું કારણ તપાસવા એ છેક ઘર સુધી ગયા ને ખ્યાલ આવ્યો કે, સંસ્કારને ગુજરાતી બહુ સમજમાં નથી આવતી. માં મહારાષ્ટ્રીય ને એ બીજા લગ્ન કરીને અહીંયા આવી છે. મા પ્રયત્ન કરે એના પિતા પણ કોશિશ કરે પણ સંસ્કારને ગુજરાતી ફાવે નહીં. અમારા સ્નેહલબેને સંસ્કારને ગુજરાતી શીખવાડવાનું બીડુ ઝડપ્યું ને એ સફળ થયા. એ નિશાળમાં પણ હવે એકદમ તૈયાર થઈને આવતો થઈ ગયો.
શાળાના અન્ય સ્ટાફ પણ સ્નેહલબેનની આ મહેનતને બિરદાવી. એમણે કહ્યું, સંસ્કારને શાળામાં કાયમી કરવો ખરેખર અઘરુ હતું. પણ બેને ઘગશથી એ કર્યું.
KRSFનું મૂલ્ય 'બાળક પ્રથમ'. અમે જેટલા પણ બાળકોની કેળવણીમાં નિમિત્ત બની રહ્યા છીએ. એ દરેક બાળક સરખુ ભણે એને શાળા ગમે ને ખાસ એનું ભણવાનું ન છુટે એ જોવાનું અમે કરીએ. સંસ્કાર માટે સ્નેહલબેને કરેલા પ્રયત્નોનો ખ્યાલ અમારા પ્રતુલભાઈને આવ્યો.
આવા શિક્ષકોને એ ખાસ એમના કાર્ય સ્થળ પર જઈને એમણે બિરદાવે. સ્નેહલબેનને બિરદાવવા પણ એ બુઢેલી ગયા.
શિક્ષકોએ પણ બુઢેલી શાળાના પ્રતુલભાઈનો આભાર સ્નેહલબેન જેવા શિક્ષીકા એમને આપ્યા એ માટે માન્યો...
અમે તો આવા કર્મઠ શિક્ષકોના કાર્યને જોઈને રાજી...
No comments:
Post a Comment