"When the heart of humankind once overflowed with joy,as the Rain God arrived on time and poured his blessings,today, that joy has turned into mourning —a mourning called global warming.Along with the Himalayas, the very essence of our world stands wounded.
O human, you have stepped beyond the sacred boundaries of nature,and through your countless mistakes,even the mighty Himalayas have begun to melt.
O human, seeing this grave crisis unfold, awaken now!If not for yourself, then at least for the generations to come — become wise."
This poem, written by Sujal Patel, beautifully portrays the struggle that the entire world faces today against global warming.
We often say — “Our Earth has a fever.”When a person suffers from a fever that won’t go away,we not only give medicine but also place cool wet cloths on their forehead.But when will we place such cool cloths on our Mother Earth?If we fail to do so, the situation will only worsen.
To cool her down, we have taken up the task of planting trees.Together with VSSM, we create village forests (Gram Vans).We also encourage children in the schools where our teachers workto plant and nurture trees themselves.
In Morila village of Banaskantha,we created a Gram Van by planting over 6,500 trees —not just planting, but taking a pledge to nurture them.
Once, the village cremation ground was a desolate, frightening place,overrun with wild gando bawal shrubs.Today, it is full of flourishing trees.Villagers now come to rest in the shade of these trees —their fear of the cremation ground has faded away.And countless living beings have found shelter in this green haven.
Our Mother Earth is alive.Had she not been, no grain would have ever grown.We are making efforts that bring her coolness and relief —and we feel deeply content in doing so.
માનવ કેરા હૈયા એવા તે મન ભરી હરખાતા જ્યારે મેઘરાજા ઋતુ અનુસાર આવીને વરસતા,ગ્લોબલ વોર્મિંગ કેરો માતમ એવો તે છવાયો હિમાલયની સાથે સાથે જગતનો તાત પણ ઘવાયો,કુદરતના દાયરા ઓળંગી બહાર જેવો રે તુ નીકળ્યોમાનવી તારી અનેક હજાર ભૂલથી અડગ હિમાલય પણ પીગળ્યો,હે માનવી, વિકટ સ્થિતિ સર્જાતી જોઈ હવે તોજાગી જાનેપોતાના માટે કંઈ નહીં તો ભાવી પેઢી માટે શાણો થાને.સુજલ પટેલ લિખિત આ કવિતા આપણી ગ્લોબલ વોર્મીંગની સમસ્યા સામે આજે આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે તે દર્શાવે છે.અમે સૌને કહીએ કે આપણી ધરતીને તાવ આવ્યો છે. માણસને જ્યારે તાવ આવે ને એ ન ઉતરે તો દવાની સાથે સાથે માથે ભીના પોતા મૂકવામાં આવે. પણ આપણી ધરતી પર ભીના પોતા મુકવાનું ક્યારે થશે? એ નહીં કરીએ તો સ્થિતિ વધારે વિષમ બનતી જવાની.. અમે ભીના પોતા મુકવાનું કામ વૃક્ષો વાવી કરવાનું કરી રહ્યા છે.VSSM સાથે મળીને અમે ગ્રામવનો કરીએ. આ સિવાય જે શાળામાં અમારા શિક્ષકો બાળકોને ભણાવે તે શાળામાં પણ બાળકો વૃક્ષ વાવી ઉછેરે એ માટે પ્રયત્ન કરીએ.અમે બનાસકાંઠાના મોરીલામાં ગ્રામવન કર્યું. સ્મશાનમાં ૬૫૦૦ થી વધારે વૃક્ષો વાવ્યા એ પણ ઉછેરવાના સંકલ્પ સાથે…ગામનું સ્મશાન એક વખત ભેંકાર, ગાંડાબાવળથી ભરેલું હતું. ત્યાં આજે અનેક વૃક્ષો ઉછરી રહ્યા છે. ગામના લોકો આ વૃક્ષોના છાંયડે બેસવા સ્મશાનમાં આવે છે. એ રીતે તેમને સ્મશાનનો ભય પણ ભાંગ્યો છે. સાથે અનેક જીવોએ આ ગ્રામવનમાં આસરો લીધો છે.આપણી ધરતી મા જીવતી છે. એ જીવતી ન હોત તો અનાજ ન પાકત. અમે એને ટાઢક પહોંચે એવા કાર્યો કરી રહ્યા છીએ એનો રાજીપો...
"When the heart of humankind once overflowed with joy,
as the Rain God arrived on time and poured his blessings,
today, that joy has turned into mourning —
a mourning called global warming.
Along with the Himalayas, the very essence of our world stands wounded.
O human, you have stepped beyond the sacred boundaries of nature,
and through your countless mistakes,
even the mighty Himalayas have begun to melt.
O human, seeing this grave crisis unfold, awaken now!
If not for yourself, then at least for the generations to come — become wise."
This poem, written by Sujal Patel, beautifully portrays the struggle that the entire world faces today against global warming.
We often say — “Our Earth has a fever.”
When a person suffers from a fever that won’t go away,
we not only give medicine but also place cool wet cloths on their forehead.
But when will we place such cool cloths on our Mother Earth?
If we fail to do so, the situation will only worsen.
To cool her down, we have taken up the task of planting trees.
Together with VSSM, we create village forests (Gram Vans).
We also encourage children in the schools where our teachers work
to plant and nurture trees themselves.
In Morila village of Banaskantha,
we created a Gram Van by planting over 6,500 trees —
not just planting, but taking a pledge to nurture them.
Once, the village cremation ground was a desolate, frightening place,
overrun with wild gando bawal shrubs.
Today, it is full of flourishing trees.
Villagers now come to rest in the shade of these trees —
their fear of the cremation ground has faded away.
And countless living beings have found shelter in this green haven.
Our Mother Earth is alive.
Had she not been, no grain would have ever grown.
We are making efforts that bring her coolness and relief —
and we feel deeply content in doing so.
માનવ કેરા હૈયા એવા તે મન ભરી હરખાતા જ્યારે મેઘરાજા ઋતુ અનુસાર આવીને વરસતા,
ગ્લોબલ વોર્મિંગ કેરો માતમ એવો તે છવાયો હિમાલયની સાથે સાથે જગતનો તાત પણ ઘવાયો,
કુદરતના દાયરા ઓળંગી બહાર જેવો રે તુ નીકળ્યો
માનવી તારી અનેક હજાર ભૂલથી અડગ હિમાલય પણ પીગળ્યો,
હે માનવી, વિકટ સ્થિતિ સર્જાતી જોઈ હવે તો
જાગી જાને
પોતાના માટે કંઈ નહીં તો ભાવી પેઢી માટે શાણો થાને.
સુજલ પટેલ લિખિત આ કવિતા આપણી ગ્લોબલ વોર્મીંગની સમસ્યા સામે આજે આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે તે દર્શાવે છે.
અમે સૌને કહીએ કે આપણી ધરતીને તાવ આવ્યો છે. માણસને જ્યારે તાવ આવે ને એ ન ઉતરે તો દવાની સાથે સાથે માથે ભીના પોતા મૂકવામાં આવે. પણ આપણી ધરતી પર ભીના પોતા મુકવાનું ક્યારે થશે? એ નહીં કરીએ તો સ્થિતિ વધારે વિષમ બનતી જવાની.. અમે ભીના પોતા મુકવાનું કામ વૃક્ષો વાવી કરવાનું કરી રહ્યા છે.
VSSM સાથે મળીને અમે ગ્રામવનો કરીએ. આ સિવાય જે શાળામાં અમારા શિક્ષકો બાળકોને ભણાવે તે શાળામાં પણ બાળકો વૃક્ષ વાવી ઉછેરે એ માટે પ્રયત્ન કરીએ.
અમે બનાસકાંઠાના મોરીલામાં ગ્રામવન કર્યું. સ્મશાનમાં ૬૫૦૦ થી વધારે વૃક્ષો વાવ્યા એ પણ ઉછેરવાના સંકલ્પ સાથે…
ગામનું સ્મશાન એક વખત ભેંકાર, ગાંડાબાવળથી ભરેલું હતું. ત્યાં આજે અનેક વૃક્ષો ઉછરી રહ્યા છે. ગામના લોકો આ વૃક્ષોના છાંયડે બેસવા સ્મશાનમાં આવે છે. એ રીતે તેમને સ્મશાનનો ભય પણ ભાંગ્યો છે. સાથે અનેક જીવોએ આ ગ્રામવનમાં આસરો લીધો છે.
આપણી ધરતી મા જીવતી છે. એ જીવતી ન હોત તો અનાજ ન પાકત. અમે એને ટાઢક પહોંચે એવા કાર્યો કરી રહ્યા છીએ એનો રાજીપો...
No comments:
Post a Comment