Friday, 7 November 2025

Leadership Begins Within — Then It Transforms the Institution

A two-day leadership workshop was conducted at the Ahmedabad KRSF office for newly appointed trainee managers, managers, and cluster heads. Led by Shri Pratiksinh Parmar, the training went beyond theory and focused on strengthening the fundamentals of leadership—guiding teams effectively, delegating tasks with clarity, communicating with precision, and using motivational techniques that actually work.

Sports-based activities and structured games were used as learning tools. Through these exercises, participants experienced teamwork, coordination, and trust-building in real time—skills essential for anyone leading people on the ground.

The workshop stressed two central ideas:
“Lead by Example” and the “Rule of Thumb.”
Participants learned that leadership is not imposed; it is demonstrated.

Methods for self-improvement were introduced, including SWOT analysis, reflective practice, and daily self-evaluation. These tools helped attendees recognise their strengths, confront their weaknesses, and understand how personal habits influence organisational culture.

This training did not simply convey knowledge—it sparked introspection.
Each participant identified the leader within themselves.
Every individual created a five-month personal action plan and committed to driving positive change in the organisation through their role.

When inner change begins, institutional change becomes inevitable.

પહેલા તમે બદલાવ લાવો, પછી સંસ્થા બદલાશે

અમદાવાદની KRSF ઓફિસ ખાતે બે દિવસીય લીડરશીપ ટ્રેનીંગ યોજાઈ, જેમાં નવા ટ્રેઈની મેનેજરો, મેનેજરો અને ક્લસ્ટર હેડ્સે ભાગ લીધો. શ્રી પ્રતિકસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ આ વર્કશોપમાં લીડરશીપના મૂળ તત્વો જેવી કે ટીમનું માર્ગદર્શન, કાર્યનું યોગ્ય વિભાજન, સંવાદ કૌશલ્ય અને મોટિવેશનલ ટેકનિક્સ શીખવવામાં આવી. રમતગમત અને ગેમ્સ દ્વારા ટીમવર્ક, વિશ્વાસ અને કો-ઓર્ડિનેશન કેવી રીતે બાંધવું તે થીયરી અને પ્રેક્ટીકલ દ્વારા સમજાવવામાં આવ્યું. "Lead by Example" & "Rule of Thumb”નું મહત્ત્વ ઉપસ્થિત કરાયું અને સેલ્ફ-ડેવલપમેન્ટ માટે SWOT એનાલિસિસ તથા દૈનિક અનુસંધાન જેવી ટેક્નિક શીખવવામાં આવી.

આ ટ્રેનીંગ માત્ર જાણકારી આપતી નહિ, પણ દરેક નેતૃત્વકર્તાને પોતાના અંદરના લીડરને ઓળખવાની તક આપી. દરેક સભ્યે પોતાનું ૫ મહિનાનો એક્શન પ્લાન બનાવ્યો અને સંકલ્પ કર્યો કે પોતાની ભુમિકા દ્વારા સંસ્થા માટે પોઝિટિવ બદલાવ લાવશે.

No comments:

Post a Comment